ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-21 :- Education Policy શિક્ષણના પંચો / નીતિ
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
(1) ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે ?
(A) રૂઢિઓ-પરંપરાઓ
(B) લોકમત
(C) પશ્ચિમીકરણ
(D) સાક્ષરતા
ઉત્તર :- (C) પશ્ચિમીકરણ
(2) માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું ?
(A) ગ્રેટબ્રિટન
(B) સંયુક્ત રાષ્ટ્રો
(C) યુનિસેફ
(D) વિશ્વબેંક
ઉત્તર :- (B) સંયુક્ત રાષ્ટ્રો
(3) ‘વિશ્વ વૃદ્ધદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે ?
(A) 8 માર્ચ
(B) 1લી ઑક્ટોબર
(C) 1લી એપ્રિલ
(D) 15મી જૂન
ઉત્તર :- (B) 1લી ઑક્ટોબર
(4) નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે ?
(A) ચૂંટણીપંચ
(B) સરકારી યોજનાઓ
(C) ન્યાયિક ચુકાદા
(D) રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો
ઉત્તર :- (D) રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો
(5) મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે ?
(A) જન્મના દાખલા વગર પ્રવેશ
(B) ખાસ તાલીમની સુવિધા
(C) પ્રવેશ કસોટી વિના પ્રવેશ
(D) પ્રવેશ સમયે કેપિટેશન ફી
ઉત્તર :- (D) પ્રવેશ સમયે કેપિટેશન ફી
(6) જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે ?
(A) બારકોડેડ રેશનકાર્ડ
(B) એટીએમકાર્ડ
(C) બાયોમેટ્રીક ઓળખ
(D) ચૂંટણીનું ઓળખપત્ર
ઉત્તર :- (C) બાયોમેટ્રીક ઓળખ
♦ Instructions ♦
♦ Total number of questions :- 15
♦ Total number of marks :- 15
♦ Test Language :- ગુજરાતી
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
TET QUIZ No.-21 :- Education Policy
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.