પ્રખરતા શોધ કસોટી – TALENT SEARCH TEST

વિદ્યાર્થી મિત્રો, ધો.૯મા ભણતા વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવા માટે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ કસોટીનુ આયોજન કરવામા આવે છે. તો આ પરિક્ષાનો અભ્યાસક્રમ , પરિક્ષા પદ્વતિ અને માળખુ અહી રજુ કરવામા આવ્યુ છે.

Plz share this post

Leave a Reply