ક્વિઝ – 2 :- આચાર્ય અભિરૂચિ કસોટી :- કુલ ગુણ – 50

તા. 16/10/2022 ના રોજ લેવાનાર આચાર્ય અભિરૂચિ કસોટી અંતર્ગત પ્રશ્નપત્ર – 1 માંથી નીચેના ટોપિક આધારિત ૫૦ ગુણની એક ઓનલાઇન ક્વિઝનુ આયોજન કરવમાં આવ્યુ છે.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

તાર્કીક અભિયોગ્યતા

ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્યમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામ ચિન્હ, અનેકાર્થી, પર્યાયીશબ્દો વિગેરે)

⇒ સંક્ષેપલેખન

⇒ સારગ્રહણ

⇒ ભૂલશોધ અને સુધારણા

⇒ શીર્ષક

⇒ સારાંશ

અંગ્રેજી ભાષાની જાણકારીમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ સામાન્ય વ્યાકરણ

⇒ ભાષાંતર, સ્પેલીંગ સુધારણા કરવી

⇒ શબ્દ રચના

⇒ ચિત્ર આધારીત પ્રશ્નો.

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

246

ક્વિઝ - 2 આચાર્ય અભિરૂચિ કસોટી :- પ્રશ્નપત્ર - 1 :-

કુલ ગુણ - 50 

તાર્કીક અભિયોગ્યતા,

ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય,

અંગ્રેજી ભાષાની જાણકારી

પોતાનું  નામ લખો.

1 / 50

The earth_______on its own axis.

2 / 50

સંસ્કૃતિ કયારેય ખરાબ નથી હોતી. - આ વાક્યનો પ્રકાર જણાવો.

3 / 50

Molasses_______ good for healthy bones.

4 / 50

A, B, C બહેનો છે. D એ Eનો ભાઈ છે. E, B ની દિકરી છે. A, D સાથે શું સંબંધ ધરાવે છે?

5 / 50

Find the correct spelling.

6 / 50

નીચેના શબ્દોના સમાનાર્થી પૈકી કયું જોડકું સાચું નથી તે જણાવો.

7 / 50

My________ brother is turning sixty next week.

8 / 50

‘હસતું મોઢું રાખજો’ - કૃદંત ઓળખાવો.

9 / 50

અલંકાર ઓળખાવો. -  “ઊંઘતાને પાયે જગની જેલ.”

10 / 50

The train had left before they_____the station.

11 / 50

નીચે આપેલ વાક્યનુ યોગ્ય પ્રેરક વાકય શોધો.

ભક્તો ભક્તિ કરે છે.

12 / 50

By this time tomorrow he_______home.

13 / 50

આપેલ વાકયનો નિપાત ઓળખાવો.

ઇશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે.

14 / 50

જો A = 2, M = 26, Z = 52 હોય, તો BET = _________

15 / 50

2,10,40,120,240,? અહીં આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે?

16 / 50

જો 18 ફેબ્રુઆરી 2005 એ શુક્રવાર હોય, તો 18 ફેબ્રુઆરી 2007 એ કયો વાર હોય?

17 / 50

Fill in the blank : Everyone was watching a match, ______?

18 / 50

એક મહિનાનો પહેલો દિવસ સોમવાર છે અને તેજ મહિનાનો છેલ્લો દિવસ સોમવાર છે, તો તે મહિનો કયો હશે?

19 / 50

શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

20 / 50

જો FLOWER ને સાકેતિક ભાષામાં REWOLFવડે દર્શાવાય તો MARKETના મૂળાક્ષરોનો સાંકેતિક કોડ શુ થાય?

21 / 50

આપેલ શ્રેણીમાં કયો અંક અલગ પડે છે? 8,27,64,128,216

22 / 50

નીચે આપેલ પંક્તિનો છંદ ઓળખાવો.

દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ.

23 / 50

તમારા મમ્મીનાં સસરાની દીકરી તમારા પપ્પાની શું થાય?

24 / 50

Find the correct spelling.

25 / 50

ઘરડાં ગાડાં વાળે' કહેવતની વિરોધી અર્થવાળી કહેવત જણાવો.

26 / 50

He went to_______in Cambridge.

27 / 50

શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.

શેરડીનો ઉકાળેલો રસ

28 / 50

જો A = 1, CAT = 24 તો MAN = _______

29 / 50

જો LMN = ZYX તો EFG = _____

30 / 50

દ્વિગુ સમાસને ઓળખી બતાવો?

31 / 50

Nobody is ready, ___?

32 / 50

3,8,15,24,35,? અહીં આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે?

33 / 50

G,H,J,M,?,V અહીં આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે?

34 / 50

નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો.

35 / 50

નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.

નવનેજાં પડવાં

36 / 50

My son______five next june.

37 / 50

સાચી જોડણીવાળો શબ્દ કયો છે?

38 / 50

તળપદા શબ્દનો અર્થ જણાવો. 'ધન'

39 / 50

નીચેના શબ્દોમાંથી રવાનુકારી શબ્દ કયો છે?

40 / 50

Who ___ on the moon for the fist time ?

41 / 50

જો CONSUMER એટલે ERUMNSCO હોય તો, TRIANGLE એટલે _______ થાય.

42 / 50

જો પહેલી ઓક્ટોબરના રોજ રવિવાર હોય તો પહેલી નવેમ્બરના રોજ શુ હોય ?

43 / 50

નીચે આપેલ વાક્યનુ યોગ્ય ભાવે વાકય શોધો.

હું મક્કમ રહ્યો

44 / 50

Forty_______ are grazing in the field.

45 / 50

નીચે આપેલા શબ્દોમાંથી સાચો વિરુદ્વાર્થી શબ્દ શોધીને લખો.

શૃંગ

46 / 50

Give a single word for : ‘A person who helps the poor and downtrodden.’

47 / 50

એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમના ચાર દિકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દિકરાને ત્રણ દિકરા અને એક દિકરી હોય, તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો.

48 / 50

આપેલ શ્રેણી પૂર્ણ કરો.: 1,8,9,64,25,_____

49 / 50

નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.

ધ્યાનાથી ધ્યાન ધરાય છે.

50 / 50

Your car is new, but______ is old.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

Pos.NameScoreDurationPoints
1Gopal100 %4 minutes 6 seconds50 / 50
2G B THAKAR100 %7 minutes 2 seconds50 / 50
3Gopal98 %7 minutes 37 seconds49 / 50
4Shaileshkumar94 %5 minutes 13 seconds47 / 50
5Chaudhari KamleshKumar D94 %6 minutes 14 seconds47 / 50
6Rupal94 %7 minutes 46 seconds47 / 50
7Jignesh90 %5 minutes 54 seconds45 / 50
8Dipti84 %4 minutes 56 seconds42 / 50
9M84 %7 minutes 12 seconds42 / 50
10Aarsi84 %12 minutes 1 seconds42 / 50
11Bhavna84 %21 minutes 2 seconds42 / 50
12Ajay82 %10 minutes 56 seconds41 / 50
13Jignesh82 %15 minutes 41 seconds41 / 50
14Afroz M Dhensa82 %17 minutes 7 seconds41 / 50
15C.m.patel80 %7 minutes 32 seconds40 / 50
16Bharat khant80 %12 minutes 52 seconds40 / 50
17G B THAKAR80 %16 minutes 17 seconds40 / 50
18Nup80 %17 minutes 27 seconds40 / 50
19Meghanaben Desai80 %18 minutes 2 seconds40 / 50
20Sunil80 %27 minutes 27 seconds40 / 50
21SHEKH78 %6 minutes 27 seconds39 / 50
22Dilip78 %6 minutes 49 seconds39 / 50
23ketan78 %14 minutes 39 seconds39 / 50
24Rajanikant Rameshchandra Patel78 %28 minutes 36 seconds39 / 50
25Dipti76 %8 minutes 29 seconds38 / 50
26Samir76 %9 minutes 36 seconds38 / 50
27Dasharathsinh76 %13 minutes 50 seconds38 / 50
28Dvijal76 %23 minutes 33 seconds38 / 50
29Dinesh patel74 %7 minutes 12 seconds37 / 50
30Dipti74 %10 minutes 6 seconds37 / 50
31Dipti74 %13 minutes 12 seconds37 / 50
32Xyz74 %16 minutes37 / 50
33R74 %42 minutes 51 seconds37 / 50
34Bharatkhant72 %11 minutes 40 seconds36 / 50
35Pankajkumar72 %13 minutes 31 seconds36 / 50
36Jignesh Soni72 %22 minutes 56 seconds36 / 50
37Ketan72 %30 minutes 55 seconds36 / 50
38Neeta Solanki70 %7 minutes 9 seconds35 / 50
39Amrish70 %10 minutes 6 seconds35 / 50
40Dipak70 %13 minutes 40 seconds35 / 50
41Rupal70 %15 minutes 42 seconds35 / 50
42P. M. Darji70 %17 minutes 6 seconds35 / 50
43D70 %17 minutes 19 seconds35 / 50
44Kalpesh70 %17 minutes 23 seconds35 / 50
45Bhavesh70 %27 minutes 1 seconds35 / 50
46Raj70 %35 minutes 1 seconds35 / 50
47Jyotsna68 %10 minutes 6 seconds34 / 50
48Tarika68 %10 minutes 54 seconds34 / 50
49Mana68 %14 minutes 10 seconds34 / 50
50Hk68 %15 minutes 42 seconds34 / 50
51Nt68 %20 minutes 21 seconds34 / 50
52Mit68 %21 minutes 54 seconds34 / 50
53Manharsinh68 %36 minutes 38 seconds34 / 50
54S66 %6 minutes 53 seconds33 / 50
55Nt66 %9 minutes 12 seconds33 / 50
56BMZALA66 %10 minutes 38 seconds33 / 50
57Shaileshkumar66 %12 minutes 32 seconds33 / 50
58R.b.kamadia66 %13 minutes 48 seconds33 / 50
59H66 %20 minutes 17 seconds33 / 50
60R66 %21 minutes 36 seconds33 / 50
61Maganbhai66 %29 minutes 11 seconds33 / 50
62J.D66 %34 minutes 16 seconds33 / 50
63Jill64 %11 minutes 3 seconds32 / 50
64B64 %16 minutes 9 seconds32 / 50
65Ff64 %19 minutes 31 seconds32 / 50
6664 %20 minutes 32 seconds32 / 50
67S64 %21 minutes 52 seconds32 / 50
68kalp62 %7 minutes 19 seconds31 / 50
69S62 %9 minutes 3 seconds31 / 50
70Hkp62 %12 minutes 48 seconds31 / 50
71Mahida62 %15 minutes 28 seconds31 / 50
72Kanji62 %15 minutes 40 seconds31 / 50
73Jitubhai62 %15 minutes 42 seconds31 / 50
74Het62 %16 minutes 45 seconds31 / 50
75Gira62 %19 minutes 26 seconds31 / 50
76Mahida62 %25 minutes 48 seconds31 / 50
77Sanjaykumar Chimanbhai Dangi62 %26 minutes 17 seconds31 / 50
78M F Machhi62 %29 minutes 1 seconds31 / 50
79Bhav60 %15 minutes 6 seconds30 / 50
80C.r60 %17 minutes 18 seconds30 / 50
81Chetan60 %18 minutes 31 seconds30 / 50
82Punambhai60 %18 minutes 54 seconds30 / 50
83Prakash60 %20 minutes 56 seconds30 / 50
84Alpa Naik60 %21 minutes 40 seconds30 / 50
85d v Patel60 %21 minutes 48 seconds30 / 50
86Arvind zala58 %7 minutes 38 seconds29 / 50
87Sejarah makarani58 %12 minutes 18 seconds29 / 50
88Pinakin Macwan58 %12 minutes 54 seconds29 / 50
89Yogendra patel58 %14 minutes 44 seconds29 / 50
90Rba58 %18 minutes 43 seconds29 / 50
91Kalyani58 %19 minutes 15 seconds29 / 50
92Darshana58 %21 minutes 54 seconds29 / 50
93K K PANCHAL58 %22 minutes 55 seconds29 / 50
94Bhavanaben58 %23 minutes 7 seconds29 / 50
95Ppc58 %23 minutes 54 seconds29 / 50
96ROMA58 %24 minutes 8 seconds29 / 50
97Vikram58 %31 minutes 32 seconds29 / 50
98Govind58 %31 minutes 42 seconds29 / 50
99Dhaval58 %32 minutes 57 seconds29 / 50
100R56 %8 minutes 2 seconds28 / 50
101Sachin56 %10 minutes 9 seconds28 / 50
102S56 %12 minutes 8 seconds28 / 50
103Ii56 %13 minutes 46 seconds28 / 50
104Arvind56 %15 minutes 13 seconds28 / 50
105Dilip56 %16 minutes 21 seconds28 / 50
106Hyp56 %16 minutes 27 seconds28 / 50
107Gal56 %21 minutes 18 seconds28 / 50
108Yogesh56 %22 minutes 19 seconds28 / 50
109Parmar Ranjitsinh Ramanbhai56 %26 minutes 37 seconds28 / 50
110D.R.Patel56 %34 minutes 18 seconds28 / 50
111Shital54 %8 minutes 33 seconds27 / 50
112M.P.54 %15 minutes 34 seconds27 / 50
113Mahesh54 %15 minutes 42 seconds27 / 50
114P54 %18 minutes 14 seconds27 / 50
115Jigs54 %19 minutes 35 seconds27 / 50
116Johnson54 %22 minutes 3 seconds27 / 50
117Pithiya54 %22 minutes 12 seconds27 / 50
118A54 %24 minutes 3 seconds27 / 50
119Tj52 %8 minutes 17 seconds26 / 50
120M. P. Bamaniya52 %12 minutes 49 seconds26 / 50
121Patel shitalkumari Madhusudan52 %13 minutes 33 seconds26 / 50
122M l jadav52 %13 minutes 39 seconds26 / 50
123Narsibhai T.52 %24 minutes 8 seconds26 / 50
124Tushar52 %24 minutes 30 seconds26 / 50
125P M P52 %24 minutes 35 seconds26 / 50
126Chaudhari KamleshKumar D52 %36 minutes 35 seconds26 / 50
127Jb50 %5 minutes 13 seconds25 / 50
128Jignesh50 %9 minutes 36 seconds25 / 50
129R50 %11 minutes 5 seconds25 / 50
130a50 %11 minutes 20 seconds25 / 50
131urvisha50 %12 minutes 30 seconds25 / 50
132Tina50 %13 minutes 18 seconds25 / 50
133Bharat Sharma50 %14 minutes 10 seconds25 / 50
134JaydipKumar50 %15 minutes 4 seconds25 / 50
135Patel Chamanbhai Padmabhai50 %19 minutes 9 seconds25 / 50
136Dave50 %19 minutes 32 seconds25 / 50
137Prabhakar50 %21 minutes 50 seconds25 / 50
138Ashaben Panchal50 %22 minutes 12 seconds25 / 50
139Chirag50 %22 minutes 50 seconds25 / 50
140Nr50 %24 minutes 11 seconds25 / 50
141M50 %24 minutes 51 seconds25 / 50
142Ghhy50 %29 minutes 1 seconds25 / 50
143Narendra b bhagat50 %30 minutes 36 seconds25 / 50
144M. P. Bamaniya48 %4 minutes 59 seconds24 / 50
145Shahin48 %6 minutes 32 seconds24 / 50
146Hasmukhlal someshwar48 %9 minutes 34 seconds24 / 50
147S48 %13 minutes 19 seconds24 / 50
148Chetn48 %15 minutes 23 seconds24 / 50
149D48 %15 minutes 53 seconds24 / 50
150M B P48 %17 minutes 59 seconds24 / 50
151SAMA48 %19 minutes 42 seconds24 / 50
152anilkumar48 %21 minutes 3 seconds24 / 50
153Hfm48 %24 minutes 30 seconds24 / 50
154Pankajkumar48 %24 minutes 31 seconds24 / 50
155M A P48 %25 minutes 27 seconds24 / 50
156Dinesh48 %25 minutes 47 seconds24 / 50
157ભાવેશ ભટ્ટ46 %6 minutes 56 seconds23 / 50
158Tina46 %7 minutes 48 seconds23 / 50
159C.m.patel46 %12 minutes 53 seconds23 / 50
160S46 %16 minutes 38 seconds23 / 50
161Govindbhai Bharvad46 %16 minutes 38 seconds23 / 50
162MANOJBHAI46 %18 minutes 9 seconds23 / 50
163C.m.patel46 %18 minutes 18 seconds23 / 50
164રમેશભાઈ46 %19 minutes 23 seconds23 / 50
165Shailesh Solanki46 %21 minutes 6 seconds23 / 50
166Vijay makwana46 %21 minutes 13 seconds23 / 50
167Yogendra patel46 %25 minutes 5 seconds23 / 50
168Gb46 %28 minutes23 / 50
169Patel Ashokkumar kodarbhai46 %29 minutes 45 seconds23 / 50
170Bipn46 %34 minutes 25 seconds23 / 50
171Ak44 %14 minutes 28 seconds22 / 50
172Anitaben44 %15 minutes 46 seconds22 / 50
173Ajay44 %20 minutes 18 seconds22 / 50
174MEHULKUMAR D TAILOR44 %21 minutes 19 seconds22 / 50
175Mohsin44 %22 minutes 1 seconds22 / 50
176Manish44 %22 minutes 26 seconds22 / 50
177tk44 %39 minutes 39 seconds22 / 50
178d44 %46 minutes 17 seconds22 / 50
179Hiral42 %4 minutes 55 seconds21 / 50
180V.K.PARMAR42 %5 minutes 50 seconds21 / 50
181Dilip42 %14 minutes 32 seconds21 / 50
182Jb42 %15 minutes 17 seconds21 / 50
183Pragna42 %16 minutes 47 seconds21 / 50
184Hitesh42 %21 minutes 18 seconds21 / 50
185PINAKIN Macwan42 %27 minutes 38 seconds21 / 50
186Vishnukumar Patel42 %30 minutes 9 seconds21 / 50
187Ankur Gurjar42 %36 minutes 2 seconds21 / 50
188Vp40 %1 minutes 45 seconds20 / 50
189Mahipat40 %7 minutes 14 seconds20 / 50
190Arvind zala40 %13 minutes 29 seconds20 / 50
191Jignesh40 %16 minutes20 / 50
192Hetal chhaganlal delvadiya40 %19 minutes 22 seconds20 / 50
193Raval h38 %13 minutes 51 seconds19 / 50
194V m p38 %14 minutes 8 seconds19 / 50
195Navin38 %18 minutes 13 seconds19 / 50
196Vinod38 %18 minutes 30 seconds19 / 50
197Rakeah38 %23 minutes 50 seconds19 / 50
198Alkesh38 %27 minutes 19 seconds19 / 50
199Nikunj Patel38 %1 hours 21 minutes 33 seconds19 / 50
200vishnubhai36 %9 minutes 8 seconds18 / 50
201Satish Patel36 %18 minutes 56 seconds18 / 50
202J36 %20 minutes 19 seconds18 / 50
203Neeta solanki36 %22 minutes 17 seconds18 / 50
204Patel Ramesh L36 %24 minutes 7 seconds18 / 50
205ર h34 %8 minutes 24 seconds17 / 50
206કટારા યશોધરા બેન ભારતભાઈ34 %8 minutes 26 seconds17 / 50
207Ajay34 %13 minutes 26 seconds17 / 50
208Kvp34 %14 minutes 35 seconds17 / 50
209Ghh34 %17 minutes 48 seconds17 / 50
210Imran34 %20 minutes 52 seconds17 / 50
211Vp32 %3 minutes 12 seconds16 / 50
212K32 %5 minutes 40 seconds16 / 50
213Sam32 %9 minutes 45 seconds16 / 50
214Kk32 %11 minutes 25 seconds16 / 50
215Arvind32 %12 minutes 3 seconds16 / 50
216Asfak32 %12 minutes 35 seconds16 / 50
217Pravinkumar32 %12 minutes 48 seconds16 / 50
218BALEVA MANOJBHAI ASHIRVADBHAI32 %15 minutes 21 seconds16 / 50
219R.d.patel32 %16 minutes 38 seconds16 / 50
220Kamlesh patel32 %17 minutes 17 seconds16 / 50
221Sumita30 %12 minutes 30 seconds15 / 50
222Sudhir30 %14 minutes 45 seconds15 / 50
223Balvant30 %18 minutes 56 seconds15 / 50
224Rohit28 %7 minutes 9 seconds14 / 50
225Gajendra Labana28 %12 minutes 13 seconds14 / 50
226Bhagora rajeshwari28 %13 minutes 4 seconds14 / 50
227Harpalsinh28 %25 minutes 30 seconds14 / 50
228Dipak28 %27 minutes 22 seconds14 / 50
229Nkptel26 %9 minutes 55 seconds13 / 50
230Parmar vinod bhai26 %12 minutes 10 seconds13 / 50
231D26 %16 minutes 51 seconds13 / 50
232Darshan24 %4 minutes 55 seconds12 / 50
233PALLAVI24 %11 minutes 34 seconds12 / 50
234Vp22 %1 minutes 30 seconds11 / 50
235Viru22 %2 minutes 16 seconds11 / 50
236Minesh22 %3 minutes 39 seconds11 / 50
237Mahipat22 %10 minutes 14 seconds11 / 50
238Taufikhusen22 %15 minutes 57 seconds11 / 50
239Kvp22 %16 minutes 35 seconds11 / 50
240Vp20 %6 minutes 13 seconds10 / 50
241Bhav18 %1 minutes 37 seconds9 / 50
242Jagdish18 %10 minutes 1 seconds9 / 50
243Dilip8 %1 hours 18 minutes 21 seconds4 / 50
244Shailesh Solanki8 %8 hours 21 minutes 53 seconds4 / 50
245Nainesh6 %4 hours 27 minutes3 / 50
246R2 %1 hours 44 minutes 36 seconds1 / 50
Plz share this post

Leave a Reply