STD 9 MATHS CH-2 MCQ QUIZ

STD 9 MATHS CH-2 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 2 બહુપદીઓની ક્વિઝમાં (STD 9 MATHS CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ એકચલ બહુપદી

⇒ બહુપદીના શૂન્યો

⇒ શેષ પ્રમેય

⇒ બહુપદીઓનુ અવયવીકરણ 

⇒ બૈજિક નિત્યસમો

69

STD 9 MATHS CH-2 MCQ QUIZ

ધો.9 ગણિત

પ્રકરણ - 2

બહુપદીઓ

પોતાનું  નામ લખો.

1 / 15

જો ( x + 3 ) એ p (x) = x³ + ax² + x + 3 નો એક અવયવ હોય,તો a = ________ .

2 / 15

બહુપદી 4x4 + 0x3 + 0x5 + 7x + 5 ની ઘાત કેટલી છે?

3 / 15

જે બહુપદીની ઘાત 2 હોય, તે બહુપદીને ______ બહુપદી કહેવાય.

4 / 15

બહુપદી (x³)² -4(x4)² + x² - 3x + 5 ની ઘાત કેટલી છે?

5 / 15

(x¹¹ + 101) ને (x + 1) વડે ભાગતાં શેષ ________ મળે .

6 / 15

બહુપદી 7 + 4x - x² + xᶟ માં x² નો સહગુણક __________ છે.

7 / 15

_________ એ એકચલની દ્રિઘાત બહુપદી છે.

8 / 15

(3x + x³ ) (x + 1/x) ના વિસ્તરણમાં x² નો સહગુણક _________ છે.

9 / 15

જે બહુપદીની ઘાત 3 હોય, તે બહુપદીને ______ બહુપદી કહેવાય.

10 / 15

બહુપદી 7x² + 9x + 2 ના અવયવો (x+1) અને ______ છે.

11 / 15

જે બહુપદીની ઘાત 1 હોય, તે બહુપદીને ______ બહુપદી કહેવાય.

12 / 15

x² + 16x + 63 = (x+m) (x+n) હોય તો, mn = _______

13 / 15

બહુપદી 5x - 3 નુ શૂન્ય ‌__________ છે.

14 / 15

(x + y)² = __________

15 / 15

એક લંબચોરસનું ક્ષેત્રફળ 4x² + 4x -3 છે, તો તેની બાજુઓનાં માપ _________ હોઈ શકે.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 9 MATHS CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply