TET QUIZ No.-33 :- વિજ્ઞાન ( ધો.6 થી 8)

tet quiz no.33 science

TET QUIZ No.-33 :- વિજ્ઞાન ( ધો.6 થી 8) tet quiz no.33 science

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.

♦ Instructions ♦

♦ Total number of questions :- 25

♦ Total number of marks :- 25

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-33 :-  વિજ્ઞાન ( ધો.6 થી 8)

74

TET QUIZ No.-33 :- વિજ્ઞાન ( ધો.6 થી 8)

TET QUIZ No.-33 :-

 વિજ્ઞાન ( ધો.6 થી 8)

પોતાનું  નામ લખો.

1 / 25

પ્રકાશસંશ્વલેષી આદિકોષકેંદ્રી સજીવ ક્યુ છે ?

2 / 25

પિનહોલ કેમેરા ક્યા સિદ્વાંત પર કાર્ય કરે છે ?

3 / 25

ખોપરીનાં હાડકાં વડે બનતા સાંધા પૈકી કેટલા સાંધા ચલ સાંધા છે ?

4 / 25

વનસ્પતિની પ્રકાસંષ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઇ છે ?

5 / 25

ઓઝોન માટે ક્યું વિધાન સાચું છે ?

6 / 25

નીચેના પૈકી કઇ અંત:સ્ત્રાવી ગ્રંથિ અયુગ્મી નથી ?

7 / 25

શ્વાસ લેવાની ક્રિયા વખતે હવાના પસાર થવાનો માર્ગ ક્યો સાચો છે ?

8 / 25

સ્પિંગ બેલેંન્સનો ઉપયોગ ......... માપવા માટે થાય છે ?

(i) વસ્તુનું દળ (ii) વસ્તુ પાર લાગતુ બળ (iii) વસ્તુની ઘનતા (iv) વસ્તુનું વજન

9 / 25

2, 4-D ક્યા પ્રકારનું રસાયણ છે ?

10 / 25

વાહક તારમાં વિધુતપ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઇ બાબત પર આધાર રાખતો નથી ?

11 / 25

નીચેનાં પૈકી કયું પ્રાણી વિષુવ્રુતીય વર્ષાવનનું નથી ?

12 / 25

નીચે વિવિધ માધ્યમોની સૂચિ (યાદી) આપેલ છે :

( i ) લાકડું ( ii ) પાણી (iii) હવા (iv) શૂન્યાવકાશ

આપેલ માધ્યમોમાંથી શેમાં ધ્વનિ પ્રસરણ પામી શકે છે?

13 / 25

નીચે પૈકી કોના દહનમાં જયોત ઉત્પન્ન થતી નથી ?

14 / 25

ક્યો સજીવ અવખંડન પદ્રતિ વડે અલિંગી પ્રજનન કરે છે ?

15 / 25

મૃગશીર્ષ નક્ષત્ર વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

16 / 25

કયો રોગ પ્રદૂષિત પાણી દ્રારા ફેલાય છે ?

17 / 25

નીચેનામાંથી ક્યું સરળતાથી ઘર્ષણ દ્રારા વીજ્ભારિત થતું નથી ?

18 / 25

કયા અવયવમાં પાચકરસો ઉત્પન્ન થતા નથી ?

19 / 25

નીચે પૈકી થર્મોસેટ્ટિંગ પ્લાસ્ટિક ક્યાં છે ?

(i) પૉલિથીન (ii) બૅકેલાઈટ (iii) PVC (iv) મેલેમાઈન

20 / 25

અપત્યપ્રસ્વી પ્રાણીનાં ઉદાહરણ શોધો.

21 / 25

ECG ટેકનિકમા તરંગો વપરાય છે ?

22 / 25

98 .6° F=

23 / 25

કેટલાક નાઈટ્રોજન સ્થાપક બૅક્ટેરિયા કોની હાજરીમાં નાઈટ્રોજન સ્થાપનની ક્રિયા કરતા નથી ?

24 / 25

ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ ક્યું છે ?

25 / 25

રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપની અસર,વસ્તુ ખસેડી લીધા પછી પણ કેટલા સમય સુધી ચાલુ રહે છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

 

Plz share this post

Leave a Reply