શૈક્ષણિક વર્ષ – 2021-22 માટે ધોરણ -12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્ર પરિરૂપ મોકલવા બાબત
સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ -9 થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે અન્વયે અત્રેની કચેરી દ્વારા ધોરણ -12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના નીચે દર્શાવેલ વિષયોના પશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, જે આ સાથે સામેલ છે. ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ – 2021-22 માટે જ અમલમાં રહેશે.
અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, નામાનાં મૂળતત્વો, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ આંકડાશાસ્ત્ર, SPCC નો સમાવેશ કરવામાં આવ્યો છે.તેની પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધો.12 સામાન્ય પ્રવાહ પ્રશ્નપત્ર પરિરૂપ 2021-22
સમાન્ય પ્રવાહ માટે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા,અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા, હિન્દી પ્રથમ અને દ્વિતીય ભાષા તેમજ સંસ્કૃત વિષયની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધો.12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્ર પરિરૂપ 2021-22
વિજ્ઞાન પ્રવાહ માટે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા,અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા, હિન્દી પ્રથમ અને દ્વિતીય ભાષા તેમજ સંસ્કૃત વિષયની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.