આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 17 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્યમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામ ચિન્હ, અનેકાર્થી, પર્યાયીશબ્દો વિગેરે)
⇒ સંક્ષેપલેખન
⇒ સારગ્રહણ
⇒ ભૂલશોધ અને સુધારણા
⇒ શીર્ષક
⇒ સારાંશ
આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
Head Masters Aptitude Test (HMAT)
આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
ક્વિઝ – 5 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય
337