STEM Quiz Mock Test

STEM Quiz Mock Test

ગુજરાત સ્ટેમ ક્વિઝ STEM Quiz Mock Test (Std 9 to 12) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. આ પ્રવૃત્તિનું માળખું ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને ધ્યાને લઈને ઘડવામાં આવ્યું છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરે છે.

ગુજરાત સ્ટેમ ક્વિઝમાં સાયન્સ, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત (સ્ટેમ) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે. STEM Quiz Questions Book ની પીડીએફ ફાઈલમાં નીચે પ્રમાણે વિભાગો અને તેમા પ્રશ્નો ઉત્તર સહિત આપવામા આવ્યા છે.

STEM Quiz Mock Test

Science વિભાગમાં  જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, પર્યાવરણ, બ્રહ્માંડ, ખેતી , રોજબરોજનુ વિજ્ઞાન વગેરે વિશેના  પ્રશ્નો ઉત્તર સહિત આપવામાં આવ્યા છે.

Technology વિભાગમાં  રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓમાં રહેલી ટેકનલોનોજી, ટેકનોલોજી સાથે સંકળાયેલી દેશ વિદેશની વિવિધ સંસ્થાઓ, અવકાશ ક્ષેત્રે થયેલ નોંધપાત્ર કાર્ય,  કોમ્પ્યુટર વગેરે વિશેના  ઉત્તર સહિત આપવામાં આવ્યા છે.

Engineering વિભાગમાં  કોમ્પ્યુટર અને તેનો ઈતિહાસ, ઇન્ટરનેટ અને સેન્સર તથા તેમના આધારિત વસ્તુઓ વગેરે વિશેના પ્રશ્નો ઉત્તર સહિત આપવામાં આવ્યા છે.

MATHEMATICS વિભાગમાં  ગણિતશાસ્ત્રીઓ અને તેમનું યોગદાન, અંક ગણિત, બીજ ગણીત, ભૂમિતિ, આંકડાશાસ્ત્ર, સંભાવના, ક્ષેત્રફળ અને ઘનફળ, ત્રિકોણમિતી વગેરે વિશેના  પ્રશ્નો ઉત્તર સહિત આપવામાં આવ્યા છે.

મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. જેમ જેમ ટેસ્ટ તૈયાર થશે એમ મૂકવામાં આવશે.આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.

Mock Test – 1 વિજ્ઞાન (જીવવિજ્ઞાન)

Mock Test – 2 વિજ્ઞાન (રસાયણવિજ્ઞાન)

Mock Test – 3 વિજ્ઞાન (ભૌતિકવિજ્ઞાન) 

Mock Test – 4 Technology TESt-1

Mock Test – 5 Technology TEsT-2

Mock Test – 6 Engineering TESt-1

Mock Test – 7 Engineering TEsT-2

Mock Test – 8 Mathematics TEsT-1

Mock Test – 9 Mathematics TEsT-2

 

ક્વિઝ નું રજીસ્ટ્રેશન કરવા માટે તથા STEM Quiz Questions Book ની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

STEM QUIZ FOR STD. 9 TO 12 STUDENTS

 

Plz share this post

Leave a Reply