STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 3 ધાતુ અને અધાતુની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો

⇒ ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો

⇒ ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે?

⇒ ધાતુઓની પ્રાપ્તિ

⇒ ક્ષારણ 

182

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 3

ધાતુઓ અને અધાતુઓ

પોતાનું  નામ લખો.

1 / 10

નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી?

2 / 10

તત્વો X, Y અને Z નાં ઇલેક્ટ્રૉનીય બંધારણ X → 2,8;  Y → 2, 8, 7 અને  Z → 2,8,2 છે. નીચેનામાંથી કયું સાચું છે ?

3 / 10

વિદ્યુતના તાર વિદ્યુતરોધક (insulating) પદાર્થનું આવરણ ધરાવે છે. સામાન્ય રીતે આ આવરણ તરીકે .......... વપરાય છે.

4 / 10

નીચેના પૈકી કઈ મિશ્રધાતુ પોતાના એક ઘટક તરીકે પારો ધરાવે છે?

5 / 10

સામાન્ય રીતે ધાતુઓ બેઝિક ઑક્સાઇડ ધરાવે છે. પરંતુ નીચેનામાંથી કઈ ધાતુ ઊભયધર્મી ઑક્સાઇડ બનાવે છે ?

6 / 10

સામાન્ય રીતે અધાતુઓ વિદ્યુતના અવાહક હોય છે. નીચેના પૈકી કયું વિદ્યુતનું સુવાહક છે ?

7 / 10

એલ્યુમિનિયમનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવા માટે થાય છે. આ માટે એલ્યુમિનિયમનો નીચેનામાંથી કયો ગુણધર્મ જવાબદાર છે?

(i)સારી ઉષ્મીય વાહકતા (ii)સારી વિદ્યુતીય વાહકતા

(iii)તણાવપણું (iv)ઊંચું ગલનબિંદુ

8 / 10

ચાંદીની ચીજવસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા કાળી પડે છે. આનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે?

9 / 10

X અને Y વચ્ચેની પ્રક્રિયા Z સંયોજન બનાવે છે. X ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Y ઇલેક્ટ્રોન મેળવે છે. નીચેનામાંથી કયો ગુણધર્મ Z દ્વારા દર્શાવાતો નથી?

10 / 10

મિશ્ર ધાતુ ............ છે.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

 

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

STD 10 SCIENCE CH-8 MCQ QUIZ

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-16 MCQ QUIZ

Plz share this post

Leave a Reply