ગુજરાત સ્ટેમ ક્વિઝ આપો અને જીતો રૂ.1 કરોડના ઇનામો

ગુજરાત સ્ટેમ ક્વિઝ એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. આ પ્રવૃત્તિનું માળખું ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને ધ્યાને લઈને ઘડવામાં આવ્યું છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરે છે.

ગુજરાત સ્ટેમ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં સ્ટેમ વિષે ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. આ કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં સ્ટેમ બાબતે ભાગ લેવામાં, જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

The Gujarat STEM-Quiz is a unique activity that combines education, fun and competition. It has been designed keeping in mind to inculcate informal science learning. While it is competitive in nature, it also adds significant educational value to each student’s STEM education.

The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender. The vision of Gujarat STEM-Quiz is to provide an intensified impetus towards STEM enthusiasm in students. It will improve and promote participation, knowledge and awareness on STEM in students of the State.

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ બોર્ડ અથવા માધ્યમના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓ ભાગ લઈ શકે છે. કોઈ પણ પ્રકારની નોંધણી ફીઝ રાખવામાં આવેલ નથી.

Students from IX to XII Standard from any boards or medium in Gujarat can participate in the Quiz. There will be no registration fees.

ગુજરાત સ્ટેમ ક્વિઝના ઉદ્દેશો / Objectives of the Gujarat STEM Quiz

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય· ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને મહત્વ આપવું· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરવું· વિદ્યાર્થીઓમાં સ્ટેમ વિષે ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) વિદ્યાર્થીઓને આવરવા. કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં સ્ટેમ બાબતે ભાગ લેવામાં, જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી.

The Gujarat STEM-Quiz is a unique activity that combines education, fun and competition. It has been designed keeping in mind to inculcate informal science learning. While it is competitive in nature, it also adds significant educational value to each student’s STEM education.

The Gujarat STEM-Quiz is a unique activity that combines education, fun and competition. It has been designed keeping in mind to inculcate informal science learning. While it is competitive in nature, it also adds significant educational value to each student’s STEM education.

વિષય / અભ્યાસક્રમ / Subject/ Syllabus

સાયન્સ, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત (સ્ટેમ) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે.

The question will be based on current trends of STEM (Science, Technology, Engineering and Mathematics). Mostly the questions will of the level of secondary and higher secondary school standard.

ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો. :-  CLICK HERE

Promo video જોવા માટે અહી ક્લિક કરો. :- CLICK HERE

DOWNLOAD STEM QUIZ QUESTIONS BANK

Plz share this post

Leave a Reply