STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 12  વિદ્યુતની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-12 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ વિદ્યુતપ્રવાહ અને પરિપથ

⇒ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત

⇒ પરિપથ આકૃતિ

⇒ ઓહમનો નિયમ

⇒ અવરોધકોના તંત્રનો અવરોધ

⇒ વિદ્યુતપ્રવાહની તાપીય અસર

⇒ વિદ્યુતપાવર

101

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 12

વિદ્યુત

પોતાનું  નામ લખો.

1 / 10

1 kWh = ________જૂલ.

2 / 10

વાહક તારનો અવરોધ નીચે પૈકી શેની ઉપર આધાર રાખે છે?

3 / 10

વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ ___________ છે.

4 / 10

પાવર નો SI એકમ ________ છે.

5 / 10

વિદ્યુત પ્રવાહના માપન માટે વપરાતું સાધન ________ છે.

6 / 10

બે અવરોધોને શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ 10 Ω થાય છે, જયારે સમાંતરમાં જોડવામાં આવે, ત્યારે સમતુલ્ય અવરોધ 2.1Ω થાય છે. તો બંને અવરોધોનું મૂલ્ય _________ છે.

7 / 10

વિદ્યુત પરીપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને __________ કહે છે.

8 / 10

ઓહ્મના નિયમ મુજબનું સુત્ર કયું છે?

9 / 10

વિદ્યુતભારનો SI એકમ ________ છે.

10 / 10

એક વિદ્યુત બલ્બ 220V નાં જનરેટર સાથે જોડેલ હોય અને તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 2A હોય તો બલ્બનો પાવર ___________ થાય?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

 

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

STD 10 SCIENCE CH-8 MCQ QUIZ

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-16 MCQ QUIZ

Plz share this post

Leave a Reply