ધો.10 વિજ્ઞાન પ્ર – 2 એસિડ,બેઇઝ અને ક્ષારની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મોની સમજ
⇒ તમામ એસિડ અને બેઇઝમાં શુ સમાનતા છે?
⇒ એસિડ અથવા બેઇઝ દ્વાવણ કેટલા પ્રબળ છે?
⇒ ક્ષાર વિશે વધુ જાણકારી
317
આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.