ધો.10 વિજ્ઞાન પ્ર – 4 કાર્બન અને તેના સંંયોજનોની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-4 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ કાર્બનમાં બંધન – સહસંયોજક બંધ
⇒ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ
⇒ કાર્બન સંંયોજનોના રાસાયણિક ગુણધર્મો
⇒ ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ
⇒ સાબુ અને પ્રક્ષાલકો
154
આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.