ધો.9 થી 12 માસવાર આયોજન STD 9 TO 12 MAASVAAR AAYOJAN

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ,  ગાંધીનગર દ્વારા ધો.9 થી 12 નું માસવર આયોજન પ્રકાશિત કરવામાં આવે છે.

ધો.9માં ગણિત, વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન , અંગ્રેજી પ્રથમ ભાષા , અંગ્રેજી દ્વિતીય ભાષા , ગુજરાતી પ્રથમ ભાષા , ગુજરાતી દ્વિતીય ભાષા , હિન્દી પ્રથમ ભાષા , હિન્દી દ્વિતીય ભાષા , સંસ્કૃત , યોગ સ્વા.અને શા.શી. , ચિત્રકલા , કોમ્પ્યુટર , સંગીત નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ધો.9 નું માસવાર આયોજન ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

ધો.9 માસવાર આયોજન

ધો.10 માં ગણિત, વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન , અંગ્રેજી પ્રથમ ભાષા , અંગ્રેજી દ્વિતીય ભાષા , ગુજરાતી પ્રથમ ભાષા , ગુજરાતી દ્વિતીય ભાષા , હિન્દી પ્રથમ ભાષા , હિન્દી દ્વિતીય ભાષા , સંસ્કૃત , યોગ સ્વા.અને શા.શી. , ચિત્રકલા , કોમ્પ્યુટર , સંગીત , મરાઠી , ઉર્દૂ અને સિંધી નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ધો.10 નું માસવાર આયોજન ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

ધો.10 માસવાર આયોજન

ધો.11 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોનું માસવાર આયોજન ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

ધો.11 સામાન્ય & વિજ્ઞાન પ્રવાહ માસવાર આયોજન

ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોનું માસવાર આયોજન ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

ધો.12 સામાન્ય & વિજ્ઞાન પ્રવાહ માસવાર આયોજન

Plz share this post

Leave a Reply