27 નવેમ્બર 1895ના રોજ, આલ્ફ્રેડ નોબેલે તેમની છેલ્લી વસિયત અને વસિયતનામું પર હસ્તાક્ષર કર્યા, જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીરવિજ્ઞાન અથવા દવા, સાહિત્ય અને શાંતિ – નોબેલ પારિતોષિક નોબેલ પારિતોષિક Nobel Prize :- 2022 ની શ્રેણીમાં તેમના નસીબનો સૌથી મોટો હિસ્સો આપવામાં આવ્યો.
1968 માં, સ્વેરિજેસ રિક્સબેંક (સ્વીડનની મધ્યસ્થ બેંક) એ આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરીજેસ રિક્સબેંક પુરસ્કારની સ્થાપના કરી. અહીં નોબેલ પારિતોષિક Nobel Prize :- 2022 વિશે વધુ જાણો.
1. શાંતિ:-
⇒ બેલારૂસના માનવ અધિકાર કાર્યકર એલેસ બિયાલિયાત્સકી , રશિયન ગ્રૂપ મેમોરિયલ અને સિવિલ લિબર્ટી સેન્ટર યુક્રેનિયન ઓર્ગેનાઇઝેશને સંયુક્ત રીતે માનવ અધિકાર માટે લડત ચલાવી છે.
⇒ રશિયા – યુક્રેન યુધ્ધ દરમ્યાન માનવ અધિકારનું કાર્ય બંને દેશોની આ સંસ્થાઓએ કર્યું હતું.
2. સાહિત્ય :-
⇒ અત્ની અર્નો ( Annie Ernaux ) ફ્રેન્ચ સાહિત્ય સાથે જોડાયેલ
⇒ ‘ધ યર્સ’ નામે અંગ્રેજીમાં અનુવાદિત થયેલ સ્મરણકથા
⇒ 23 પુસ્તકો ફ્રેન્ચ ભાષામાં લખેલ છે જેમાંથી 11 પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ
⇒ કોઇપણ મહાન સાહિત્યકારની માફક અત્નીએ પણ ખુદની લેખનશૈલી વિકસાવી છે. વિદ્વાનો અત્નીનાં લખાણોને ‘ઓટોસોશિયોબાયોગ્રાફિકલ ટેકસ્ટ ‘ તરીકે વ્યાખ્યાયિત કરે છે, તો કોઈ તેને ‘લિટરરી સોશિયોલોજી’ તરીકે વર્ણવે છે.
⇒ ક્લન્ડ આઉટ (લેસ અલમોરીસ) પહેલું પુસ્તક (1990 માં અનુવાદ)
⇒ અ ફોઝન વુમન ( વી દેસ (1974)), સિમ્પલ પેશન, અમેન્સ પ્લસ
3. કેમિસ્ટ્રી :-
⇒ યુ.એસ.એ. અને ડેન્માર્કના ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત
⇒ અણુઓની એવી કાર્યપ્રણાલી વિકસિત કરી છે જેનો ઉપયોગ સારી દવાઓને ડિઝાઇન કરવા માટે કરી શકાય.
⇒ કેરોલિન આર. બટોર્જજી, મોર્ટન મેલ્ડન, કે બેરી શાર્પલેસ
⇒ “ક્લિક રસાયણશાસ્ત્ર અને બાયોર્થોગોનલ રસાયણશાસ્ત્રના વિકાસ માટે”
⇒ જીવોમાં વિક્ષેપ પાડ્યા વગર ક્લિક કેમિસ્ટ્રીને જીવિત જીવોની અંદર કામ કરવા દેવાની પદ્ધતિ શોધી કાઢી. આ નવી વિધિની સ્થાપનાને “બાર્થીઓર્થો ગોનલ” પ્રતિક્રિયાઓના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે.
⇒ આ પ્રકારની પ્રતિક્રિયાઓના ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોને શોધવા, જૈવિક પ્રક્રિયાઓને ટ્રેક કરવા અને પ્રયોગાત્મક કેન્સર દવાઓને ડિઝાઇન કરવા કરી શકાય.
4. મેડીસીન :-
⇒ સ્વીડનના સ્વાન્તે પાબોને
⇒ માનવ જેનોમ અને ઇમ્યૂન સિસ્ટમ સહિતના તેમનાં સંશોધનો
⇒ માનવજાતિના લુપ્ત પૂર્વજોનો તેમણે અભ્યાસ કર્યો હતો.
⇒લુપ્ત થયેલા હોમોનિનનો વારસો હોમો સેપિયન્સમાં ટ્રાન્સફર થયો હતો.
⇒ વર્ષોના સંશોધન બાદ સાબિત કર્યું કે “હોમો સેપિયન્સ આજની માનવજાતિના પૂર્વજો મનાય છે.”
5. ભૌતિકશાસ્ત્ર:-
⇒ એલન આસ્પેકટ, જોન એક ક્લીસર અને એન્ટન જેલિંગર
⇒ “ક્વોટૅમમેકેનિક્સ” ના ક્ષેત્રમાં કાર્ય કરવા બદલ
⇒ “એન્ટેગ્લ્ડ ફોટોન સાથેના પ્રયોગો માટે, બેલ અસમાનતાના ઉલ્લંઘનની સ્થાપના અને ક્વોન્ટમ માહિતી વિજ્ઞાનના અગ્રણી”
6. અર્થશાસ્ત્ર :-
⇒ અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓ ( 1 ) બેન બર્નાનકે , ( 2 ) ડગલસ ડાયમંડ અને ( 3 ) ફિલિપ ડાઇબવિંગને
⇒ 1980 ના દશકામાં બેકિંગ સિસ્ટમ અને અર્થતંત્રનો અભ્યાસ કર્યો હતો , ખાસ તો બેકિંગ સિસ્ટમ પડી ભાંગે તો દેશની અર્થવ્યવસ્થા સામે કેવા પડકારો સર્જાઈ શકે અને તેનાથી બચવા માટે કેવાં પગલાં ભરવાં જોઇએ તે બાબતે ત્રણેય અર્થશાસ્ત્રીઓનું મહત્ત્વનું પ્રદાન છે.
નોબેલ પારિતોષિક Nobel Prize :- 2022 વિશે વધુ જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
https://www.nobelprize.org/prizes/
આ ઉપરાંત નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.
Gujarati Nibandhmala
ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨
ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1