STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ
Getting your Trinity Audio player ready...
👉 જ્યાંથી સાંભળવું હોય ત્યાં ક્લિક કરો

ધો.10 વિજ્ઞાન  પ્ર – 13 વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરોની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-13 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રરેખાઓ

⇒ વિદ્યુતપ્રવાહધારીત તાર વડે ઉભવતુ ચુંબકીય ક્ષેત્ર

⇒ ચુંબકીય ક્ષેત્રમાં મુકેલા વિદ્યુતપ્રવાહધારીત વાહક પર લાગતુ બળ 

⇒ વિદ્યુતમોટર

⇒ વિદ્યુત ચુંબકીય પ્રેરણ

⇒ વિદ્યુતજનરેટર

⇒ ઘરેલુ વિદ્યુત પરિપથો

139

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 13

વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો

પોતાનું  નામ લખો.

1 / 10

“ચુંબકએ વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે.” - એમ દર્શાવનાર વૈજ્ઞાનિક કોણ હતા?

2 / 10

ઘરેલું વિદ્યુત પરીપથમાં ફ્યુઝને હંમેશા _____ સાથે જોડવામાં આવે છે?

3 / 10

ચુંબકની અંદર ક્ષેત્રરેખાઓની દિશા ______________ હોય છે.

4 / 10

ચુંબકીય ક્ષેત્રએ _____ રાશિ છે.

5 / 10

લીલા કલરનું અવાહક આવરણ લગાડેલ વાયર _______ હોય છે.

6 / 10

ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ શું શોધવા માટે થાય છે?

7 / 10

_________ ઉપકરણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા વપરાય છે.

8 / 10

અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને ______ કહે છે.

9 / 10

વિદ્યુતમોટર એવું યંત્ર છે કે જે ____________.

10 / 10

શોર્ટસર્કિટ થતા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ ____________.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

 

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

STD 10 SCIENCE CH-8 MCQ QUIZ

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-16 MCQ QUIZ

Plz share this post

Leave a Reply