ધો.૧૦ પરિણામ સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાહિત્ય નિર્માણ – જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી , ખેડા દ્વારા નિર્મિત

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ખેડા દ્વારા ધો.૧૦ મા ભણતા વિદ્યાર્થીઓના પરિણામમા અને શૈક્ષણિક ગુણવત્તામા વધારો થઇ શકે તે માટે તથા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમા વધારો થઇ શકે તે શુભ હેતુથી પરિણામલક્ષી પ્રોત્સાહન પુરૂ પાડવા માટે ધો.૧૦ ના મુખ્ય વિષયો ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન,અંગ્રેજી જેવા વિષયોમા સાહિત્ય નિર્માણ કરવામા આવ્યુ છે.

આ  પરિણામ સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાહિત્ય નિર્માણની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે જે તે વિષય પર ક્લિક કરો.

ગણિત ( ફેબ્રુઆરી માસ )

ગણિત ( પ્રકરણ – ૧,૨ )

વિજ્ઞાન ( પ્રકરણ -૧ )

વિજ્ઞાન ( પ્રકરણ – ૧,૨,૬,૧૦,૧૪,૧૫ )

અંગ્રેજી 

ગુજરાતી


ધો.૧૦ ના તમામ વિષયોની આદર્શ પ્રશ્નબેંંક – જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,વલસાડ દ્વારા નિર્મિત


ધોરણ 10ના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ ( વર્ષ 2020/21 માટે જ ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.


ધોરણ – ૧૦ :- હોમ લર્નિગ – પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) એક જ ક્લિકમા ડાઉનલોડ કરો.


નવો ૩૦% ઘટાડેલ અભ્યાસક્રમ ધોરણ – ૯ થી ૧૨ માટે ( એક જ ક્લિકમા પી.ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરો.)


ધો.૧૦ નમૂનારૂપ પ્રશ્નપત્રોનુ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે


ધો.૧૦ પરિણામ સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાહિત્ય નિર્માણ – જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી , મહેસાણા દ્વારા નિર્મિત

Plz share this post

Leave a Reply