Std – 10 English Unit – 1 Against The Odds

વ્હાલા બાળકો, તમે Std – 10 English ના પુસ્તકનો પ્રથમ Unit – 1 Against The Odds વાાંચ્યો હશે.જેને અહીં, અતિ સરળ બનાવવાનો પ્રયાસ કરેલ છે.સૌ પ્રથમ Unit-1 નો ટુંકો સાર વાાંચીએ અને સમજીએ.

આ યુનિટમા ત્રણ મહાન સતકાર્યો જેનાથી લોકોને લાભ પહોંચે તેનુ વર્ણન કરવામાં આવ્યુ છે.

• આ ત્રણેય કાર્યોંની ખુબી એ છે કે અન્ય ઉપર આશા કે આધાર રાખ્યા વિના પોતાની જરૂરીયાતોને સ્વપ્રયત્ન કરીને પુરી કરવી. ટુંકમાાં કહીએ તો આત્મનિર્ભર બનવુંં.

• Unit મા સમાવેશ કરેલ ત્રણ બાબતના Titles નીચે મુજબ છે.
1. Tracks To Taj Nagar
2. Sitapur’s Light
3. Palakkad District Public Library

1. Tracks to Taj Nagar

• Tracks એટલે રેલગાડીના પાટા અને TajNagar એ એક ગામનુ નામ છે. તો આપણે એવુ કહી શકીએ કે રેલગાડીના પાટા Taj Nagar તરફ.

• દિલ્હી શહેરથી થોડે દુર આવેલ Taj Nagar ગામમા લગભગ ત્રણ હજાર જેટલા લોકોમા ખેડૂતોની વસ્તી વધુ છે.તેઓની તીવ્ર ઈચ્છા હતી કે તેઓના ગામમા એક રેલ્વેસ્ટેશન હોવુ જોઈએ.

• ગામના લોકોને અવારનવાર તેમના અરસપરસના શહેર દિલ્હી, ગુડગાાંવ અને રેવા જવાની જરૂરત પડતી. ટ્રેનમાાં જવા માટે તેઓને હલીમાંડી અથવા પાટલીના મના રેલ્વે સ્ટેશન સુધી પહોંચવુ પડતુ, જે બન્નેસ્ટેશન Taj Nagar થી છ કિ.મી. દુર હતા જેથી તેઓએ વિચાર્યુ કે જયારે રેલ્વે લાઈન ગામમાંથી પસાર થઇ જ રહી છે તો આપણા ગામમા રેલ્વે સ્ટેશન હોવુ જ જોઈએ.

• રેલ્વે સત્તાવાળાઓ પાસે તેઓએ રેલ્વેસ્ટેશનની માાંગણી કરી પરંતુ રેલ્વે વિભાગે તેમની માંગણી Fund (ભંડોળ) ના અભાવે નકારી કાઢી.

• Taj Nagar ના રહેવાસીઓએ નકકી કરી લીધુ  Railway Station આપણે આપણા પોતાના પૈસાથી જ બનાવીશુ.

• ગામની પાંચાયતે ર૦૦૮માાં એક ઠરાવ પસાર કર્યો  Railway Station રહેવાસીઓના પૈસાથી જ બનાવીશુ અને ૧૧ સભ્યોની ટુકડીએ ગામના લોકો પાસેથી રૂપિયા એકઠા કરવાનુ શરૂ કર્યુ.

• ત્રણ હજારથી લઈ સિત્તેર હજાર રૂપિયા સુધી લોકોએ પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપ્યો અને આ રકમ ર૧ લાખ સુધી એકઠી થઈ.

• ગામના ભૂતપુર્વ સરપંચ રણજીતસિંહના કહેવા મુજબ Railway Stationનું બાંધકામ જાન્યુઆરી ર૦૦૮મા શરૂ થયુ અને અથાગ પ્રયાસોના પરીણામ સ્વરૂપે જાન્યુઆરી ર૦૧૦માાં એવુ એક Railway Station અસ્તિત્વમા આવ્યુ કે જેમાાં રેલ્વે વિભાગે એક રૂપિયો પણ ખર્ચ્યો ન હતો.

• તો બાળકો તમે સમજી ગયા હશો કે પોતાની જરૂરિયાત માટે  અન્ય ઉપર આધારીત ન રહેતા જાતેજ પ્રયત્ન કરીએ તો ચોક્કસ સફળ થઇ શકાય.

Read the extracts and answer the questions given below :

For 25 years, residents of Taj Nagar village near Gurugram lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pooled in 21 lakh rupees and built a railway station on their own.

Q 1. For what did the villagers of Taj Nagar demand?
A.1  The villagers of Taj Nagar demanded for a railway station in their village.

Q.2  How much money did the villagers collect? why?
A.2. The villagers collected 21 lakh rupees to build a railway station.

Q.3  Why did the villagers decide to build a railway station on their own?
A.3  The villagers decided to build a railway station on their own because their demand was not met.

Most of the three thousand people living in the village are farmers. But such was the burning desire to have a station in the village, everybody contributed according to their capacity. Ranging from 3000 rupees to 75000 rupees, “They donated money for the station and we started the construction in January 2008,”said Ranjit Singh, a former village sarpanch.

Q.1. When did the people start the construction of the railway station?
A.1. The people started the construction of the railway station in January 2008.

Q.2  How much is the population of the village?
A.2. The population of the village is three thousand.

Q.3 What is Ranjit Singh?
A.3 Ranjit Singh is a former village sarpanch.

There are a large number of people in the village who need to go toGurugram, Delhi and Rewar. There are students who go to colleges,till now, we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are six kilometres away from Taj Nagar.

Q.1. How far is Taj Nagar from Halimandi?
A.1  Taj Nagar is six kilometres away from Halimandi.

Q.2  From where did the villagers get a train to go to a city?
A.2  The villagers got a train from Halimandi or Patli to go to a city.

As a result, the panchayat passed a resolution in 2008, saying that since the railway was not able to build a station for them, they would do it for themselves with their own money. Soon, an eleven-member team was formed and the team started collecting money from villagers. On 7th January 2010, as a result of their efforts, the first railway station in the country, on which the railway did not have to spend a single rupee, started operations.

Q.1. What resolution did the panchayat pass?
A.1. The panchayat passed the resolution that since the railway was not able to build a station for them, they would do it with their own money.

Q.2 What is special about the Taj Nagar railway station ?
A.2 The Taj Nagar railway station is the first railway station in the country which was built with the people’s money.

Q.3 Find out the word which means “hard work.”
A.3 Effort=hard work

2. Sitapur’s Light

Sitapur ઉત્તર પ્રદેશના એક જિલ્લાનુ નામ છે અને લાઈટ એટલે વીજળી…. તો આવો બાળકો આપણે સીતાપુરની વીજળી વિશે જાણીએ.

• સૌ પ્રથમ એ જાણી લો કે U.P. એટલે ઉત્તર પ્રદેશ. U.P.ના ગ્રામ્ય વિસ્તારોમા 60% લોકો વીજળી વિનાના છે.સીતાપુર એક એવો જિલ્લો છે કે ત્યાાંના લોકોએ વીજળી માટે જાતે જ પ્રયત્ન કર્યો અને જે સફળ થયો. તેઓએ એક નાનકડુ સામાજિક સાહસ મેરા ગાંવ પાવર MGP નામથી શરૂ કયુું જે પૂરેપૂરુ સૌર ઉર્જા ઉપર આધારિત છે.

• MGP એ સૌર ઊર્જાથી વીજળી ઉત્પન્ન કરી લોકોને વીજળીના જોડાણ આપ્યા અને ૩૫૦૦ સુધીની સંખ્યામા લોકો તેના ગ્રાહક બન્યા.

• MGP દરેક ગ્રાહકને બે LED અને એક મોબાઈલ ચાર્જિગ પોઇન્ટ ફાળવતુ જેના માટે ગ્રાહક પાસેથી એક અઠવાડિયાના 25 રૂપિયા વસુલ કરવામાાં આવે છે. જે કેરોસીન કરતા લગભગ અડધા ભાવમાાં પડે છે. અને આપ સૌ જાણો જ છો કે તે ધુમાડા રહિત  હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

• સૌર ઊર્જાની આ કંપનીએ સૌ પ્રથમ Reusa જિલ્લાથી એઝાઝ નામના એક ઈલેકટ્રીશન ની ભરતી કરી.એઝાઝે કુનેહપૂર્વક પેનલ ઈન્સ્ટોલેશન માટે મજબૂત છતવાળા ઘરની પસંદગી કરી તેના ઉપર દક્ષિણ દિશા તરફ પેનલ ગોઠવતો જેનાથી વધુમા વધુ સૂર્ય પ્રકાશ મેળવી વીજળી ઉત્પન્ન કરી શકાય.

• આ પ્રયાસથી પર્યાવરણ પ્રદૂષણ મુકત બન્યુ. આ ઉપરાંત ગામના લોકોના રાત્રિના વ્યવસાય પણ શક્ય બન્યા. આ પ્રકાશથી બાળકો રાત્રે અભ્યાસ કરતા થયા.

Read the extracts and answer the questions given below :

In rural Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Mera Gao Power MGP is trying to change things. They are putting two solar panels at a time. In just over a year. MGP has connected more than 3500 customers to solar power mini-grids at a village level.

Q.1 What is Mera Gao Power?
À.1 Mera Gao power is a small social enterprise for solar light.

Q.2 What is the full form of MGP?
A.2 The full form of MGP is Mera Gao Power.

Q.3 How many customers have got benefits of solar power in a year?
A.3 3500 customers have got benefits of solar power in a year.

Q. 4 What is the main problem in rural Uttar Pradesh ?
A. 4 In rural Uttar Pradesh, over sixty percent of households are without power.

Village by village, MGP is building a network of low cost solar micro-grids that provides two LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week.That is cheaper than kerosene, which can cost almost double across a month.Solar power, as a “smokeless” source of light comes with added benefits to customer health.

Q.1. What is MGP building in every village?
A.1. MGP is building a network of low cost solar micro-grids that provides two LED lights and a mobile charging point.

Q.2. How much does the customer pay for the solar power per week?
A.2. The customer pays 25 rupees per week for the solar power.

Q.3 Why is solar power good for the customers’ health?
A.3 Solar power is good for the customers’ health because it is smokeless source of light.

Q.4 Find out the word which means “advantages.”
A.4 advantages = benefits

The roof is a sturdy,brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. Azaz, one of the company’s first electricians to be recruited from the local district block of Reusa, installs the panel in a southerly direction to capture as much sunlight as possible.

Q.1 Who is Ajaz? What work does he do?
A.1 Ajaz is one of the company’s first electrician. He installed the panel.

Q.2 Why is the solar panel installed facing the south?
A.2 The solar panel is installed facing the south to capture as much sunlight as possible.

Q.3 Find out the word which mean‘selected’
A.3 selected = chosen

Palakkad’s District Public Library

• Library એટલે પુસ્તકાલય/ વાાંચનાલય /ગ્રંથાલય

• સપ્ટેમ્બર-૨૦૧૩માાં Palakkad District Public Library ની સ્થાપના કેરલામા કરવામા આવી.

• અહીંયા માહિતી,જ્ઞાન,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધનો વગેરેની વ્યવસ્થા છે.

• લાઈબ્રેરીની મુખ્ય વિશેષતા એ છે કે તેના 1000 સભ્યોમાંથી લગભગ 333 મહિલા સભ્યો છે.અહીંયા ખાસ મહિલા સશક્તિ કરણ અંગે વિશેષ ચર્ચાઓ કરવામા આવે છે.

• આ ઉપરાાંત ફિલ્મોનુ પ્રદર્શન, આર્થિક વ્યવસ્થા કે બાગાયાત વિશે, કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમા મદદ મળે તે માટે ગ્રાંથાલયે તેના ખંડ ખુલ્લા મુક્યા છે.

Read the extracts and answer the questions given below :

In Kerala, The Palakkad District Public Library has been set up and running since September, 2013.It is a fine modern library, a centre for information, knowledge, wisdom, cultural activities, research and reference.But it has recently been in the news for different reasons.A third of its thousand members are women. These women, supported by the shared space the library offered them launched a women’s unit in February, 2014. The unit got together to discuss methods of empowering women.

Q.1 When was the Palakkad Public District Library started?
A.1 The Palakkad Public Library was started in September, 2013.

Q.2 What is offered to the women members by the library?
A.2 The women members are offered shared space in the library.

Q.3 The library is a centre for…. ( complete the sentence )
A. 3 The library is a centre for….information, knowledge, wisdom, cultural activities, research and reference.

The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare for the arts and for women to get help in managing family conflicts, legal disputes and professional problems.
The secretary of the library pointed out that through reading; women would realize their own strength and forge a unity.

Q.1 For what other purposes was the library used?
A.1 The library was used for film screening, workshops in home economics for gardening childcare for the arts and for women to get help in managing family conflicts legal disputes and professional problems.

Q.2 The word disputes means.
A.2 disputes = quarrels

Palakkad District Public Library stands tall as a beacon to encourage women’s empowerment through classes, clubs, workshops and reading rooms.And then, there are the books which will provide the women the strength they need to make good use of these opportunities.

Q.1. How does the library encourage the women to empower?
A.2. The library encourages women empowerment through classes, clubs, workshops and reading rooms.

Q.2. How will the books in the library be useful for the women?
A.2. The books in the library will provide the women the strength they need to make good use of these opportunities.

Q.3. What does the Palakkad Library stand as?
A.3. The Palakkad Library stands tall as a beacon to encourage women’s empowerment through classes, clubs, workshops and reading rooms.


બોર્ડના પ્રશ્નપત્રમાં (Std 10 English Imp :- True or False :- Section A Q.12 to 15) પ્રશ્ન ન. 12 થી 15  માં ખરા ખોટા પુછાય છે. જેના કુલ 4 ગુણ હોય છે.

Write whether the sentences are True or False :

1. The Government did not fund to build the railway station. – True.

2. Majority of the people living in Taj Nagar are businessmen – False

3. The railway line did not pass through Taj Nagar – False

4. People contributed according to their capacity. – True

5. MGP has connected customers to solar power at a city level. – False

6. The solar micro grids do not spread pollution. – True

7. MGP provides 3 L E D lights and a mobile charging point to all paying households. – False

8. The panels are installed in Southerly direction to capture as much sunlight as possible. – True

9. The Palakkad library cannot provide information and knowledge to the people. – False

10. The lending libraries of earlier times were increasing. – False

11. The library arranged workshops to solve the problems of the women. – True

12. The library setup separates reading rooms for women. – True


બોર્ડના પ્રશ્નપત્રમાં (Std 10 English Imp :- Write the short note :- Section A Q.11) પ્રશ્ન ન. 11 માં બે ટુકનોંધ પુછાય છે, જેમાંથી તમારે એક ટુકનોંધ લખવાની હોય છે. જેના કુલ ૩ ગુણ હોય છે. નીચે તમને ટુકનોંધ ગુજરાતી અનુવાદ સાથે આપવામાં આવી છે.

Taj Nagar Railway Station

The people of Taj Nagar had to go either to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kms away. The people wanted railway station because the railway lines passed through their village. The railways refused their demand saying that they did not have any funds. The villagers decided to build the station on their own. Most of the people contributed according to their capacity. They collected 21 lakh rupees and built a railway station on their own.

તાજ નગરના લોકોને ટ્રેન પકડવા માટે કાં તો હલીમંડી અથવા પાટલી જવું પડતું હતું. બંને સ્ટેશન 6 કિમી દૂર છે. લોકો રેલવે સ્ટેશન ઇચ્છતા હતા કારણ કે તેમના ગામમાંથી રેલવે લાઇન પસાર થાય છે. રેલ્વેએ તેમની પાસે કોઈ ફંડ ન હોવાનું કહીને તેમની માંગને નકારી કાઢી હતી. ગ્રામજનોએ જાતે જ સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. મોટાભાગના લોકોએ પોતપોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને પોતાના દમ પર રેલ્વે સ્ટેશન બનાવ્યું.

Benefits of Solar Power

Solar power is cheaper than kerosene. It is a smokeless source of light, so it is beneficial for customer’s health. Solar power saves the environment because there is no pollution. New businesses have also emerged. Customers are using the light to weave saris by night. One man now has a night business of making plastic tablecloths. The people of the village are happy to have light while they cook and eat. The children can study more.

સૌર ઊર્જા કેરોસીન કરતાં સસ્તી છે. તે પ્રકાશનો ધુમાડો રહિત સ્ત્રોત છે, તેથી તે ગ્રાહકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સૌર ઊર્જા પર્યાવરણને બચાવે છે, કારણ કે ત્યાં કોઈ પ્રદૂષણ નથી. નવા વ્યવસાયો પણ ઉભરી આવ્યા છે. ગ્રાહકો રાત્રે સાડી વણવા માટે લાઈટનો ઉપયોગ કરી રહ્યા છે. એક માણસ હવે પ્લાસ્ટિકના ટેબલક્લોથ બનાવવાનો રાત્રિનો ધંધો કરે છે. ગામના લોકો જ્યારે રાંધે છે અને ખાય છે ત્યારે તેઓ પ્રકાશથી ખુશ છે. બાળકો વધુ અભ્યાસ કરી શકશે.

 

Palakkad’s District Library

Palakkad‟s District Library was opened in September 2013 in Kerala. It is a modern library. It is a centre for information, knowledge and research. It is known for its women membership. The library made a separate hall for women in February 2014. It has special women unit. In this unit, the women discuss their empowerment. The library has also made separate reading rooms for women. The library stands as tall as beacon for women welfare.

પલક્કડની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013માં કેરળમાં ખોલવામાં આવી હતી. તે એક આધુનિક પુસ્તકાલય છે. તે માહિતી, જ્ઞાન અને સંશોધનનું કેન્દ્ર છે. તે તેની મહિલા સભ્યપદ માટે જાણીતું છે. લાઈબ્રેરીએ ફેબ્રુઆરી 2014માં મહિલાઓ માટે એક અલગ હોલ બનાવ્યો હતો. તેમાં ખાસ મહિલા એકમ છે. આ યુનિટમાં મહિલાઓ તેમના સશક્તિકરણ વિશે ચર્ચા કરે છે. પુસ્તકાલયમાં મહિલાઓ માટે અલગ રીડિંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. પુસ્તકાલય મહિલા કલ્યાણ માટે દીવાદાંડી સમાન છે.


ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

STD 10 ENGLISH :- CH-1 AGAINST THE ODDS :- TRUE/FALSE

STD-10 ENGLISH UNIT-1 AGAINST THE ODDS :-MCQ

 

Plz share this post

Leave a Reply