STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 11  માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-11 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ માનવ આંખ

⇒ દ્રષ્ટિની ખામીઓ અને તેનુ નિવારણ

⇒ પ્રિઝમ વડે પ્રકાશનુ વક્રીભવન

⇒ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનુ વિભાજન

⇒ વાતાવરણીય વક્રીભવન

⇒ પ્રકાશનુ પ્રકિર્ણન

200

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 11

માનવ આંખ અને રંગબેરંગી દુનિયા

પોતાનું  નામ લખો.

1 / 10

સફેદ પ્રકાશના વર્ણપટમાં બરાબર મધ્યમાં પ્રકાશના કયાં રંગનું કિરણ હોય છે.?

2 / 10

આરતીને આંખની દ્રષ્ટિની ખામી છે, તેના માટે દૂરબિંદુ તેનાથી  2 m અંતરે છે, તો તેનો અર્થ....

3 / 10

જો વાતાવરણ ન હોય, તો આપણને આકાશ કેવા રંગનું દેખાય?

4 / 10

નીચેનામાંથી કઈ અસર પ્રકાશના પ્રકીર્ણનની ઘટના સમજાવી શકતી નથી?

5 / 10

આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર _________ કરે છે.

6 / 10

જ્યારે પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે, ત્યારે પ્રકાશની તરંગલંબાઈ અને વિચલન કોણ વચ્ચેનો  સંબંધ _____ છે.(તરંગલંબાઈ=λઅને  વિચલનકોણ=δ><=)

7 / 10

અત્યંત દૂરની વસ્તુનું નિરીક્ષણ કરતા હોઈએ ત્યારે નેત્રમણીની કેન્દ્રલંબાઈ…...

8 / 10

સમુદ્રની ઊંડાઈ રહેલા પાણીનો વાદળી રંગ કઈ ઘટનાને કારણે દેખાય છે.?

9 / 10

ધૂળ અને ધુમાડા દ્વારા કયા પ્રકાશનું ન્યૂનતમ પ્રકીર્ણન થાય છે.?

10 / 10

કાચનો વક્રીભવનાંક _______ પ્રકાશ માટે મહત્તમ હોય છે.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

 

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

STD 10 SCIENCE CH-8 MCQ QUIZ

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-16 MCQ QUIZ

Plz share this post

Leave a Reply