ધો.10 વિજ્ઞાન પ્ર – 5 તત્વોનુ આવર્તી વર્ગીકરણની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો
⇒ મેન્ડેલીફનુ આવર્ત કોષ્ટક
⇒ આધુનિક આવર્ત કોષ્ટક
158
આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.